બનાસકાંઠાના વાવ તાલુકા સરપંચ એસોસિએશનનો આક્રોશ જોવા મળી રહ્યો છે. એક પણ TDOને સ્થાયી નથી થવા દેતું તંત્ર તેવો આક્ષેપ કરાયો છે. 3 વર્ષમાં વાવ તાલુકા પંચાયતમાં 13 TDO બદલાયા છે. સરપંચોએ કાયમી સ્થાયી કરી TDO મુકવાની માંગ કરી હતી.