નાસિક જિલ્લાના ખેડૂતો નારાજ, યોગ્ય ભાવ ન મળતા સેંકડો ટામેટા રોડ પર ફેંક્યા

આટલા બધા ટામેટા અને એ પણ રસ્તાની વચ્ચોવચ....જોઈને પહેલી નજરે તો નવાઈ લાગે.... જોકે, અહીં વાસ્તવમાં ખેડૂતોએ ટામેટા રસ્તા પર ફેંકી વિરોધ નોંધાવ્યો છે... આ ઘટના મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની છે....