એનિમલ ફિલ્મમાં બોબી દેઓલની એક ગીતની સાથે એન્ટ્રી બતાવવામાં આવે છે. જેને કારણે લોકો હાલ સોશિયલ મીડિયા પર આ ગીતને શોધી રહ્યા છે કે, આખરે આ ગીત કોનું છે?