મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ એંડીજાન માં ડેપ્યુટી પ્રાય મિનિસ્ટર એલ્યોર ગનીયેવ સાથેની મુલાકાત બેઠકથી કર્યો હતો.