સુરતના કતારગામ વિસ્તારના વિજયનગર સોસાયટીનો વિડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અસામાજિક તત્વ થયા બેફામ થઈ ખુલ્લા ઘાતક હતીયાર લઈ ફરી રહ્યા છે. કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિજય નગર 2નો આ વીડિયો છે. અસામાજિક તત્વો ચાકુની અણીયે આમ લોકોને ડરાવી રહ્યા છે.