અનુપમ ખેરે બેગુસરાય સીટ પરથી લોકસભા લડી રહેલ કનૈયા કુમાર પર વ્યંગ કર્યો હતો. ખેરે ટ્વીટ કરતા કહ્યું કે,સાંભળ્યું છે કે ટુકડે ટુકડે ગેંગનો એક સભ્ય લોકસભા લડી રહ્યો છે. અનુપમ ખેરે જો કે કનૈયા કુમારનાં નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.