મહેસાણાની અર્બન બેંકની બેઠકમાં ચેરમેનની કરાઇ વરણી
મહેસાણા અર્બન બેંકની કારોબારી બેઠક મળી હતી. જેમાં ચૅરમેન અને વાઇસ ચૅરમેનની વરણી કરવામાં આવી છે. ચેરમેન પદે જી.કે. પટેલ, જ્યારે વાઇસ ચેરમેન પદે કે.કે. પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે એમડી તરીકે પૂર્વ મંત્રી ખોડભાઇ પટેલની વરણી કરવામાં આવી છે.