જો તમને પણ ટ્રેકિંગનો શોખ છે અથવા તો ટ્રેકિંગ માટેનો પ્લાન બનાવી રહ્યા છો. કેટલીક જગ્યાઓ વિશે તમને જણાવીશું. જ્યાં ટ્રેકિંગ કરવા જશો તો તમારી ટ્રીપ યાદગાર બની રહેશે.