લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં ભાજપમાં ઉત્સાહ, 23મીએ આપની પોતાની ચેનલ ઝી 24 કલાક પર જુઓ સૌથી ઝડપી પરિણામનું રેકોર્ડબ્રેક કવરેજ, નિમેટા પલાન્ટની સફાઈ દરમ્યાન સંપનું પાણી વરસાદી કાંસમાં છોડી દેતા VMCની ગંભીર બેદરકારી આવી સામે અને અન્ય મહત્વના સમાચાર