ગાંધીનગરથી અમિત શાહે ભર્યું ઉમેદવારીપત્ર...રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ રહ્યા હાજર...શામજી ચૌહાણ સમર્થકો સાથે ફરી જોડાયા ભાજપમાં...હાઈકોર્ટના ચુકાદા બાદ હાર્દિક પટેલની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત..કહ્યું - ખોટા કેસ સામે હતી મારી અરજી...અને અન્ય વધુ સમાચાર