અગસ્ટા વેસ્ટલેંડ મામલે અરૂણ જેટલીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સ્વિત્ઝરલેન્ડની પોલીસે ત્યાંની વ્યક્તિની ધરપકડ કરી હતી,, વચેટિયા મિશેલે મિસિસ ગાંધીનું નામ આપ્યું હતું ક્રિશ્વિયન મિશેલ બ્રિટિશ નાગરિક છે, મિશેલ અગસ્તા વેસ્ટલેંડ ડીલનો વચેટિયો છે