લોકસભાની ચૂંટણીનો માહોલ પુરજોશમાં છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાની અરૂણ જેટલીએ આકરી ટીકા કરી છે.