અરવલ્લી ન્યૂઝ: રંગપુર ગામે શાળામાં તાળાબંધી, મહંત પર હુમલાના સમાચાર વિગતવાર
અરવલ્લીના શામળાજીના રંગપુર ગામના લોકોએ શાળામાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. ઓવર બ્રિજની માગણીને લઈ વિરોધ નોંધાવ્યો. અમદાવાદ-ઉદેપુર હાઈવે કર્યો ચક્કાજામ. આ ઉપરાંત શામળાજી ગુરુ દત્તાત્રેય ટેકરીના મહંત પર હુમલો થયાના પણ સમાચાર જુઓ વિગતવાર.