અરવલ્લીના મેધરજમાં સરકારી હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો, જુઓ કેટલું નુકસાન થયું
અરવલ્લીના મેઘરજની સરકારી હોસ્પિટલના મુખ્ય વોર્ડમાં ધાબાનો સ્લેબ તૂટતાં નુકશાન થયું છે, સદનસીબે ત્યારે કોઈ દર્દી હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પણ પહોંચી નહોતી.