કયા તાલુકામાં વધ્યો જંગલી પશુઓનો આતંક? જુઓ `ગામડું જાગે છે`
રાજ્યના અનેક જિલ્લાઓના ખેતરોમાં અત્યારે લીલોતરી જોવા મળી રહી છે. ખેડૂતો પણ સારા વરસાદના કારણે ઘણાં ખુશ છે. વરસાદ યોગ્ય પડ્યો, યોગ્ય વાવેતર થયું અને હવે પછી યોગ્ય પાકની આશા રાખી રહ્યાં છે. પરંતુ અરવલ્લીના મોડાસામાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. શેનાથી ખેડૂતો છે પરેશાન જોઈએ આ અહેવાલમાં...