વાઇરલ ઓડિયો ક્લિપ વિશે આશા પટેલની સ્પષ્ટતા
ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપની ટિકિટ પર આ બેઠકની પેટાચૂંટણી લડી રહેલા આશાબેન પટેલની એક ઓડીયો ક્લિપ સવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે મોડી સાંજે તેમણે પ્રતિક્રિયા આપતા ઓડીયો ક્લિપમાં તેમના પર લગાવાયેલા તમામ આક્ષેપો વખોડી કાઢ્યા હતા.