અટલ બિહારી વાજપેયીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે સાંજે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે. તેમનું પાર્થિવ શરીર તેમના સરકારી નિવાસસ્થાન કૃષ્ણ મેનન માર્ગ ખાતે રાખવામાં આવ્યું છે. તેમના સરકારી નિવાસસ્થાને પાર્થિવ શરીરના અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ ઉમટી છે. આવાસની બહાર લાંબી લાઈન લાગી છે.