1500 કરોડના હેરોઇન કેસમાં ATSએ કરી મુનાફ હાલારીની ધરપકડ
ગજરાત એટીએસે મુનાફ હાલારી મુસા નામના શખ્સની ધરપકડ કરી છે. મુનાફ હાલારી મુંબઈથી ધરપકડ કરાઈ હતી. વર્ષ 2018માં 1500 કરોડના હેરોઇન કેસમાં એટીએસે મુનાફની ધરપકડ કરી છે. સલાયાથી ડ્રગ્ઝનો જથ્થો અગાઉ ગુજરાત એટીએસે પકડ્યો હતો.