સુરતમાં ચાઇનીઝ લારી પર હિંસક મારામારી
સુરતમાં ક્રાઇમ રેટ ધીમે ધીમે વધી રહ્યો છે, તેમાં પણ લિંબાયત જેમાં મિશ્ર વસ્તીવાળા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત લૂંટફાટ, હિંસક હુમલા અને હત્યા જેવી ઘટનાઓ બની રહી છે, જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. લિંબાયતમાં હિંસક માનસિકતાવાળા અસામાજિક તત્વોએ ચાઇનીઝની લારી નાસ્તો કરીને પૈસા ન આપી ઉપરથી કારીગરો માર મારી માલિકને ચપ્પુના ઘા ઝીંકી તોડફોડ કરી હતી. આ અંગે લિંબાયત પોલીસે 4 લુખ્ખા તત્વો સામે ગુનો નોંધ્યો છે. જોકે ચાઈનીઝની લારીના માલિકની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.