આંગણવાડી કાર્યકર્તા સાથે CM રૂપાણીએ કરેલી ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ
પોતાના સરકારી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે જોવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આકસ્મિક ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી દરેક વિભાગોમાં આ રીતે મુખ્યમંત્રી અને મંત્રી સ્તરેથી આકસ્મિક ચેકિંગ કરાશે. ત્યારે પહેલા જ ફોનમાં આંગણવાડી બહેનો (Anganwadi workers) અને અધિકારીઓને સંપર્ક કરાયો હતો, જેમાં તમામનો નંબર બંધ આવ્યો હતો. મુખ્યમંત્રીની મોબાઈલ રેડમાં તમામનો ફોન બંધ આવ્યો હતો. કર્મચારીઓના ફોન બંધ આવતા તેમણે કડક ચેતવણી આપી હતી. સ્ટેટ કન્ટ્રોલ રૂમ (State control room) કાર્યરત થવા દરમિયાન મુખ્યમંત્રીએ કરેલી ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.