ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની તૈયારીઓ પૂર્ણ થઈ દઈ છે. સિડનીના હાર્બર બ્રિજ પર શાનદાર ફાયરવર્કનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો એકઠા થવા લાગ્યા છે.