એક બાજુ લોકોની સલામતીનો સંદેશ અપાઇ રહ્યો છે તો બીજી બાજુ મુસાફરો માટે જોખમી બની શકે તેવા સ્ટંટ કરો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે રીક્ષા ચાલકો પૂરપાટ ઝડપે રીક્ષા દોડાવીને રેસ લગાવી રહ્યા છે. જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.