હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં એક્ટ્રેસ અવનીત કૌરે પોતાની લાઇફ સ્ટ્રગલને લઇને વાત કરી હતી.. તેમણે કહ્યું કે, તેના જીવનમાં ખૂબ જ કપરો સમય આવ્યો હતો અને તેને કામ નહોતું મળી રહ્યું