મહીસાગર જિલ્લામાં પરંપરા પ્રમાણે ઢોલ વગાડી આદિવાસીઓને કરાયા સચેત
મહીસાગર જિલ્લાના અલગ અલગ ગામમાં ઢોલ વાગ્યા છે. રાજસ્થાન, કડાણા તેમજ ખાનપુરમાં ઢોલ વાગ્યા છે. આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ વગાડી આસપાસના લોકોને કરાયા સચેત.