શિયાળામાં ત્વચા સૂકાઇ જાય છે? આયુર્વેદિક ડૉક્ટરે આપ્યું સમસ્યાનું સમાધાન
શિયાળામાં ડ્રાયનેસ સમસ્યા કેવી રીતે થાય છે અને તેનો ઉપાય શું છે? આ પ્રશ્નના જવાબ માટે અમારી ટીમ સોલા સિવિલ હોસ્પિટલના આયુર્વેદિક વિભાગ પાસે પહોંચી હતી.