ધ કેરાલા સ્ટોરી ફિલ્મ પર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું છે. ફિલ્મ પર બાબા બાગેશ્વરે કહ્યું કે, ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે, તે દેશની વર્તમાન સ્થિતિ છે.