મારાથી ભૂલ થઇ ગઈ,મને દુઃખ છે: બલરામ થવાણી
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ સ્વીકારી ભૂલ,પીડિત મહિલાએ માગી લેખિતમાં માફી.મહિલા આયોગે અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગ્યો અહેવાલ.