અંતે ધારાસભ્ય બલરામ થાવાણીએ સમાધાનનું નાટક કરી મહિલાની માગી માફી
પીડિત મહિલાને બલરામ થાવાણીએ રાખડી બાંધી છે અને પીડિત મહિલાને પોતાની બહેન ગણાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમારી વચ્ચે સમાધાન થઇ ગયું છે.