બાળકો પાસે કરાવાય છે આવું કામ, બોલતો પુરાવો છે આ બાળક
મોરબી શહેરના હાલના ૧૩ વોર્ડમાંથી નીકળતા કચરાને પાલિકાના તેમજ કોન્ટ્રાક્ટરના વાહનોમાં ભરીને રફાળેશ્વર ગામ નજીક આવેલ પાલિકાની ડમ્પિંગ સાઈટ ખાતે નાખવામાં આવે છે. જેમાંથી પ્લાસ્ટિક અને ખાતર અલગ કરવાની કામગીરી કરવા માટે પાલિકા દ્વારા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટને કોન્ટ્રકટ દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રકટર દ્વારા કચરામાંથી પ્લાસ્ટિક અને ખાતર આગળ કરવા માટે આદિવાસી મજૂરોને કામે રાખવામાં આવે છે.
Ban on child labour? Kids caught working at dumping site in Morbi
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati