ગુજરાતના તમામ અભ્યારણ-રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, જુઓ વીડિયો
રાજ્ય સરકારે ગુજરાતમાં આવેલા તમામ અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્લાસ્ટિક લઇ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, અભ્યારણ અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને પ્લાસ્ટિકની બેગથી લઇને પાણીની બોટલ સહિતની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ ગમે ત્યાં ફેંકતા હોવાના કારણે પર્યાવરણની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થાય છે.