બનાસકાંઠા: ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઉડાવ્યા તીડ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી બનાસકાંઠામાં તીડ ઉડાવતા નજરે પડ્યા હતા. પંથકના ખેડૂતોની સતત થઇ રહેલા તીડના આતંકને લઇને હાલત કફોડી બની છે. ત્યારે જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોની મદદ કરશે.