Video : છાપીમાં દેખાવકારો પોલીસને રીતસરના ઘેરી વળ્યા
છાપીમાં થયેલી હિંસા બાદ પોલીસ હરકતમાં આવી છે. છાપી પોલીસે 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. તો સાથે જ 3 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. છાપીના PSI એલ.પી.રાણા આ સમગ્ર કેસમાં ફરિયાદી બન્યાં છે. પોલીસ પર હુમલો, રાયોટીંગ, તોડફોડ, ગુનાહિત કાવતરું સહિતનો ચાર્જ આ દેખાવકારો પર લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો રાઈટ હેન્ડ અમરનાથ જનકુરામ વસાવા આ મામલામાં મુખ્ય આરોપી છે. મંજૂરી રદ થઈ હોવા છતા પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો.