બનાસકાંઠાના ગેનાજી ગોળીયા ગામના ડેપ્યુટી સરપંચ મહેશ માળી સામે મહિલાએ બિભત્સ માગણી કર્યાનો આક્ષેપ કરી ફરીયાદ નોંધાવી , મહિલા અને સરપંચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો