બનાસકાંઠામાં અંગત અદાવતમાં બાળકને જીવતું સળગાવાયું
બનાસકાંઠાના ધાનેરામાં બાળકને જીવતું સળગાવ્યું, જૂની અદાવતનો ભોગ બન્યું માસૂમ બાળક,ઘરનાં સભ્યો સૂતા હતાં ત્યારે ચાપી આગ, બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયું