બનાસકાંઠા: મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર પર ફાયરિંગ
બનાસકાંઠાના લાખાણીના મકડાલા ગામે મોડી રાતે દુકાનદાર મહેન્દ્રસિંહ વાઘેલા પર અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો. બુકાનીધારી બાઈક પર આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાયો.