બનાસકાંઠાના થરાદમાં મફત ઘાસ કેન્દ્ર પર પશુપાલકોનો હોબાળો
બનાસકાંઠાના થરાદમાં મફત ઘાસ કેન્દ્ર પર પશુપાલકોએ હોબાળો કર્યો, બનાસકાંઠા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો અને 1 ડિસેમ્બર 2019થી 14 ઘાસડેપો શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે ઘાસચારો નહીં મળ્યાનો આક્ષેપ પશુપાલકોએ કર્યો હતો