બનાસકાંઠા: તીડનાં મામલે સ્થાનિકોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય
બનાસકાંઠા: વાવના અસારા ગામના અસારાવાસ વિસ્તારમાં તીડના ઈંડા દેખાયા હતા. દવા છાંટી તીડનો નાશ કરાયો પણ ઈંડા રહી ગયા હતા. હજારોની સંખ્યામાં તીડના બચ્ચાં તૈયાર થયા. સ્થાનિકોની રજૂઆતનું પરિણામ શૂન્ય નીવડ્યું છે. દવાનો છંટકાવ કરી તીડના બચ્ચાં અને ઈંડા નાશ કરાય તેવી લોકોએ માંગ કરી છે.