22 ઓક્ટોબરે બેંકોની દેશવ્યાપી હડતાલ
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોસિએશન (All India bank Employees Association) દ્વારા 22મી ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળ (Bank Strike)નું એલાન કરાયું છે. ત્યારે હડતાળના સમર્થનમાં દેશભરની 10 જેટલી બેંકો (Banks) ના કર્મચારીઓ જોડાશે. આ હડતાળને રાજ્યના `મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિયેશન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. તો હડતાળને પગલે આવતીકાલે સોમવારે (Monday) દેશના મહત્વના સેન્ટરો પર કર્મચારીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ (Protest) પણ કરવામાં આવશે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોસિએશન (All India bank Employees Association) દ્વારા 22મી ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળ (Bank Strike)નું એલાન કરાયું છે. ત્યારે હડતાળના સમર્થનમાં દેશભરની 10 જેટલી બેંકો (Banks) ના કર્મચારીઓ જોડાશે. આ હડતાળને રાજ્યના 'મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિયેશન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. તો હડતાળને પગલે આવતીકાલે સોમવારે (Monday) દેશના મહત્વના સેન્ટરો પર કર્મચારીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ (Protest) પણ કરવામાં આવશે.