વડોદરામાં લાગ્યા રવિવારે જનતા કર્ફ્યૂમાં જોડાવાના બેનર
ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus)ના પોઝીટીવ કેસ નોંધાતા સરકાર હરકતમાં આવી છે. કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થઇ રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિતામાં પણ વધારો થયો છે. કોરોના વાયરસ સામે એકસાથે લડવા દેશના વડાપ્રધાન મોદીએ આવતીકાલે જનતા કરફ્યુમાં સહભાગી થવા તમામ દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે વડોદરામાં જનતા કર્ફ્યૂમાં જોડાવા માટે બેનરો લાગ્યા છે.