Bazar Malamal: આ શેરની ખરીદી કરો અને બનો માલામાલ
દેશ અને દુનિયામાં મંદીના માહોલ વચ્ચે શેરબજારમાંથી કેવી રીતે કરી શકાય કમાણી. કેવી રીતે ઘરે બેઠાં આપ કરી શકશો શેરની લે-વેચ અને કમાઈ શકશો નોંધપાત્ર વળતર. ઝી 24 કલાક પર જાણીતા બજાર એનાલિસ્ટ અને જાણકારો આપશે માહિતી. અને આથી જ અમારો કાર્યક્રમ બજાર માલામાલ ખરા અર્થમાં રોકાણકારો માટે માલામાલ સાબિત થશે. આ કાર્યક્રમમાં માત્ર વાતો નહીં હોય પરંતુ સચોટ રોકાણની જાણકારી હશે. તો કાર્યક્રમની શરૂઆત કરીએ બજારના મોટા સમાચારોથી...