વાઘા બોર્ડર પર પ્રજાસત્તાક દિવસે ભવ્ય બીટિંગ રિટ્રીટ સેરેમની
ગણતંત્ર દિવસ પર અટારી સરહદ પર રિટ્રીટ સેરેમની દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. ભારતીય સરહદમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગૂંજ્યા ગતા. ભારત-પાક સરહદ પર થનારી આ ખાસ રિટ્રીટ સેરેમનીને જોવા માટે દેશના ખુણે-ખુણાથી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે. દેશભક્તિના ઉદ્ઘોષ વચ્ચે લોકો પોતાના હાથમાં તિરંગા ફરકાવતા હિન્દુસ્તાન ઝિંદાબાદ અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.