ગોળ-હળદર ખાવાથી શરીરની ગંદકી થશે સાફ, સોજા અને દુખાવામાં પણ મળશે રાહત
આયુર્વેદમાં હળદર અને ગોળને ગુણકારી ગણવામાં આવ્યા છે. ગોળમાં કેલ્શિયમ અને પોટેશિયમ પણ હોય છે. જો તમે ગોળમાં હળદર ઉમેરી તેની ગોળી બનાવીને ખાવ છો તો શરીરની અનેક સમસ્યા દૂર થાય છે અને શરીરમાં જામેલી ગંદકી પણ નીકળી જાય છે. હળદરમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે. ગોળ અને હળદરને સાથે ખાવાથી રોગપ્રતિકારો ક્ષમતા વધે છે.