સવારે ઉઠીને રાત્રે સૂવે ત્યાં સુધી મોબાઇલનો ઉપયોગ થતો રહે છે પરંતુ એક્સપર્ટના મતે રાત્રે મોબાઇલ બંધ કરીને સૂવું જોઇએ. આ વાત કેટલી સાચી તેના વિશે જણાવીએ.