આ 4 જગ્યાઓ પર દેખાય છે સૌથી સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, ગુજરાતની પણ એક જગ્યા સામેલ...

સૂર્યોદય અને સૂર્યાસ્ત વ્યક્તિના જીવનમાં એક નવી શરૂઆત લઇને આવે છે. ફિલ્મોની જેમ રિઅલ લાઇફમાં પણ લોકો સનરાઇઝ અને સનસેટ જોવા માટે જગ્યાઓની તલાશ કરતા હોય છે. ફરવાના શોખીન લોકો માટે આ વાત સામાન્ય કહી શકાય. ત્યારે આજે ભારતની એવી 4 જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાથી સનરાઇઝ અને સનસેટનો નજારો અતિ રોચાંક છે. એમાં એક જગ્યા તો ગુજરાતની જ છે.