અંધ હોવા છતાં કેવી રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ વ્યક્તિ?
બેટ દ્વારકા: વાત એક એવા વ્યક્તિની કે જે શરીરની ખામી છતાં ખુદ્દારીથી જીવન જીવી રહ્યા છે. યાત્રાધામ બેટ દ્વારકામાં રહેતા ઉમેશભાઈ ન માત્ર પોતાનો વ્યવસાય કરે છે,પરંતુ પાંચ લોકોના પરિવારનું ગુજરાન પણ ચલાવે છે.