શ્રી દગડુ શેઠ હલવાઇ ગણપતિ ભગવાન ભક્તોના લાડલા ભગવાન છે. શ્રીમંત દગડુશેઠ હલવાઇ ગણપતી પુના શહેરના ગૌરવનું ઉચ્ચત્તમ સ્થાન માનવામાં આવે છે. દર વર્ષે ભારતભરના અને દેશ વિદેશના અગણિત ભક્તો આ ભગવાનના દર્શન કરવા આવે છે. શ્રી દગડુશેઠ હલવાઇ ગણપતીનું આ મંદિર ભક્તોના આદર અને ભક્તીનું સ્થાન છે.