ભક્તિ સંગમ: જાણો લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના ઉપાય
માતા લક્ષ્મીના આશિર્વાદ મેળવવા પૂજામાં લાલ રંગના પુષ્પનો વિશેષ પ્રયોગ કરો. સોમવારે કમળનો ઉપયોગ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. આ પુષ્પની પૂજા કરવાથી ધન સંપદાના આશિર્વાદ પ્રાપ્ત થશે.