ભક્તિ સંગમ: જાણો અનંતચતુર્થીનો શું છે મહિમા
ભાદરવા માસની સુદ ચૌદસને અનંત ચતુર્દશી કહે છે. આ દિવસે અગિયાર દિવસના ગણેશ મહોત્સવનું સમાપન થાય છે. શાસ્ત્રોક્ત રીતે અને વિવેકપૂર્ણ રીતે ગણેશ વિસર્જન કરવામાં આવે તો જીવનમાંથી થાક-બેચેની દૂર થાય છે. નવી આશાનો સંચાર થાય છે.