ભક્તિ સંગમ: શ્રાદ્ધવિધિ કરવામાં કઇ વાતોનું રાખશો ધ્યાન?
શ્રાદ્ધ ક્યાં કરવું અને ક્યાં ન કરવું તે વિશે પણ અસમંજસભરી સ્થિતિ પ્રવર્તતિ હોય તો એ જાણી લો કે શ્રાદ્ધ પવિત્ર સંગમ સ્થળે, ઘરમાં મંદિરમાં કે પછી તીર્થસ્થાનમાં શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે. પિતૃ શ્રાદ્ધ માટે ગયાજી ઉત્તમ છે. જ્યારે માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુર ઉત્તમ સ્થળ છે. ઘરમાં પંડિતને બોલાવીને પણ ચોક્કસ તિથિએ કે દિવસે શ્રાદ્ધ કર્મ કરાવી શકાય છે.