ભક્તિ સંગમ: શ્રાવણ માસમાં અહીં કરો શિવ મહાપુરાણનું શ્રવણ
માતા પિતા, વડીલો પોતાના સંતાનો ભક્તિભાવવાળા થાય તે માટે પુરાણો, મહાપુરાણો, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો વસાવે છે, પરંતુ સમયાભાવ તથા વાંચવાની આળસને કારણે આ બધા ધર્મગ્રંથો કબાટની શોભા થઇ પડે છે. અંતે ધૂળ ખાય છે. શિવમહાપુરાણ કાળરૂપી સર્પનો નાશ કરનારું છે.